Gujarat

 એનઆરએલએમ યોજના અંતર્ગત ખલાલ ગામે મિલેટ્સ યર ૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી

 એનઆરએલએમ યોજના અંતર્ગત ખલાલ ગામે મિલેટ્સ યર ૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી જેમાં એનઆરએલએમ યોજનાના જિલ્લા લાઈવ વુડ મેનેજર મધુબેન આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર અંજુબેન આત્મા પ્રોજેક્ટ માંથી બીટીએમ કિરણસિંહ તેમજ ખેતીવાડી શાખા ના ગ્રામ સેવક હાજર રહેલ હતા તેમણે ખલાલ તેમજ આસપાસના ગામોના ૨૦ થી વધારે સખીમંડળની ૭૫ બહેનોને મિનિટ્સ ના ફાયદા પ્રાકૃતિક ખેતી જીવામૃત તેમજ ખેતીવાડી શાખાની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી સખી મંડળની બહેનો દ્વારા બાજરીની વિવિધ વાનગીઓ બનાવવામાં આવેલ હતી અને વાનગી સ્પર્ધા યોજવામાં આવેલ હતી બહેનોને વધારમાં વધારે બાજરી જવ રાગી જુવાર જેવી ધાન્યનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટેની સમજ આપવામાં આવી
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230322-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *