Gujarat

લીલીયા મોટા ખાતે PSI એસ આર ગોહિલ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની બેઠક મળી

તા.22/3/23 ના રોજ લીલીયા પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત PSI એસ આર ગોહિલ ની અધ્યક્ષ તામાં આવનારા દિવસો માં રામ નવમી તેમજ રમઝાન મહિના ની શરૂઆત થતી હોય તેવા સંજોગો માં બને સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોય ત્યારે બન્ને સમાજ દ્વારા ભાઈચારા સાથે હર્ષોઉલ્લાસ થી તહેવારો ની ઉજવણી થાય અને ભાઈ ચારાં થી તહેવારો ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે હેતુથી આજરોજ શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવેલ જેમાં લીલીયા સરપંચ જીવનભાઈ વોરા તાલુકા ભાજપ પ્રમુખભાઈ ભનુભાઇ  ડાભી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માલવિયા ભીખાભાઈ ધોરાજીયા બાદુરભાઈ બેરા સુ.મુ જમાત ના પ્રમુખ મુકેશભાઈ શિરમાંન ભરતભાઈ શેખલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેપ્ટન ધામત ગોવિંદભાઈ પરમાર સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230322-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *