Gujarat

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધંધા રોજગાર માટે વિનામૂલ્યે સાધનો તેમજ સર્ટિફિકેટ નું વિતરણ કરાયું

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રિયાઝશેખ દ્વારા જરૂરતમંદ લોકો ને રોજી રોટી મેળવવા લારી, મહિલાઓ ને વિનામૂલ્યે સીવણ ક્લાસ તેમજ નર્સિંગ ની તાલીમ આપી ને સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યુ તેમજ કોરોના વોરિયર્સ ડોક્ટરોનુ તથા સ્ટાફ નર્સ નું સન્માન કરવામાં આવ્યુ  મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રિયાઝશેખ દ્વારા જરૂરતમંદ લોકો ને રોજી રોટી મેળવવા લારી, મહિલાઓ ને વિનામૂલ્યે સીવણ ક્લાસ તેમજ નર્સિંગ ની તાલીમ તથા તેઓને સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યુ તેમજ કોરોના વોરિયર્સ ડોક્ટરોનુ તથા સ્ટાફ નર્સ નું સન્માન કરવામાં આવ્યુ આ પ્રસંગે મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઇ બારીયા, જીલ્લા ઉપપ્રમુખ જેઠાભાઇ વણકર, ઈલાબેન બારોટ, યુવા મોરચા પ્રમુખ કેતના સિંહ ઝાલા, અને મુખ્ય મહેમાન તરીકે જોન પ્રભારી અને લઘુમતી મોરચાના પ્રદેશ મહામંત્રીશ્રી જૈનુલ અન્સારી, પ્રદેશ મહામંત્રીશ્રી નાહીન કાજી, પ્રદેશ કાર્યાલય મંત્રીશ્રી નાસીરખાન બલોચ, ઉપસ્થિત રહ્યા  મહિસાગર જિલ્લા પ્રમુખશ્રી અલ્તાફ કાજી, મહિસાગર જિલ્લા ડોક્ટર આઈટી સેલ કન્વીનર ડોક્ટર કમલેશ પારીખ મહિસાગર જિલ્લા પ્રવક્તા નિતાબેન પટેલ બાલાસિનોર શહેર લઘુમતી મોરચાની ટીમ વગેરે કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *