Gujarat

બાબરા તાલુકાના લાલકા ગામે સાજણીયા ડુંગર તરીકે ઓળખાતી સીમમા જીવાભાઇ સાર્દુળભાઇ ડાંગરની વાડી પાસે જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમતા સાત પતા પ્રેમીઓને રૂ.૪૧,૨૫૦/- રોકડ મુદામાલ સાથે પકડી પાડતી બાબરા પોલીસ ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ ઇન્ચાર્જ ના.પો.અધિ સાહેબ શ્રી એય.જી.ગોહિલ સાહેબનાઓના અમરેલી જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દૂર કરવા માટે સધન પેટ્રોલીંગ રાખી તેમજ સફ્ળ હેડો કરી જુગાર દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી આર.ડી.ચૌધરી બાબરા પો.સ્ટેનાઓની સુચના અને માર્ગદર્શન નીચે એ ખેસ ખાઇ જયદેવભાઇ આર.હેમા તથા પો.કોન્સ ગોકુળભાઇ મખાભાઇ સતડીયા તથા પો.કોન્સ મહાવિરસિંહ બી. સિંધવ તથા મોન્સ રાજેશભાઇ જી. રાઠોક તથા પો કોન્સ રામદેવસિંહ બી.સીયા એ રીતેના પોસ્ટર સાથે બાળકો ગામે હનુમાન હોરાની સીમમાં વામાઇ સાર્દુળભાઇ ડાંગરની વાડી પાસે જાહેરમા હારજીતનો જુગાર રમતા સાતેય પતા પ્રીઓને રોકડ રકમ રૂ ૪૧૨૫૦૨ ના મુદામાલ સાથે પડી પાડી તેઓના વિરૂધ્ધમા બાબરા પોસ્ટમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીની વિગત
(1) આલાભાઈ વિહાભાઈ ગળીયા ઉ.વ. ૪૧ મેથી મજૂરી કે. જસદણ વાજસુરધરા તા. જસદણ,, જી રાજકોટ (ર) અરવિંદભાઇ હરજીભાઈ મજીઠીયા ઉ.વ ૩૫, ધી. હિરાકામ રહે, જસદન, મફતિયાપરા તા. જસદણ જી. ટાજકોટ (૩) ભુપતભાઈ મનજીભાઈ રાજપરા ઉ.વ ૫૦, ધંધો મજુરી, રહે. મદાવા, તા. જસદાન, જી, રાજકોટ
(૪) રાયધનભાઇ કરમશીભાઇ મુલાણી ઉ.વ ૪ર ધંધો ખેતી રહે મદાવા તા. જસદણ જી. રાજકોટ
(૫) શામજીભાઈ ગોવામાઇ પરમાર ઉવ ૫૪. ધંધો. ખેતી રહે. ગઢડિયા, તા. જસદણ જી. રાજકોટ
(૬) ડાયાભાઇ લખમણભાઇ ગળીયા ઉવ. ૪૫, ધંધો મજુરી રહે. જસદ, વાજપુરપરા જી. રાજકોટ
(૭) રામજીભાઈ આંબાભાઈ ડાંગર ઉ.વ. પણ પંથી નિવૃરા, રહે જસદણ વાજસુરપરા તા. જસદણ જી. રાજકોટ
 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રીહિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ચૌધરી તથા બાબરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવી
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230328-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *