તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
મહુધા નગરના જુદા જુદા વિસ્તારોમાં અને ફિણાવ ગામમાં ફ્રૂટ પેટ્રોલિંગ નું આયોજન
રામનવમી તહેવાર તથા હાલમાં રમજાન માસ ચાલતું હોવાથી મહુધા ટાઉન વિસ્તારમા અને ફિણાવ ગામમાં ફ્રૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુધા પીઆઈ કે.એચ.ચૌધરી અને પીએસઆઈ આઈ.ડી.વાધેલા નાઓની અધ્યક્ષતામાં ફ્રૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું રામનવમી તહેવાર તથા હાલમાં રમજાન માસ ચાલતું હોવાથી તે નિમિત્તે તકેદારીના ભાગરૂપે મહુધાના નગરના જુદા જુદા વિસ્તારોમાં તેમજ ફિણાવ ગામમાં ફ્રૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુધા પીઆઈ કે.એચ.ચૌધરી , પીએસઆઈ આઈ.ડી.વાધેલા તથા મહુધા પોલીસ સ્ટેશનના જવાનો તેમજ મહુધા સરદાર પોલીસ ચોકી ના જવાનો ફ્રૂટ પેટ્રોલિંગ માં જોડાયા હતા.


