Gujarat

ધ્રાંગધ્રા પાલિકાની સામાન્ય સભામાં 78 કરોડનાં બજેટને સર્વાનુમતે સંમતી.

(બજેટ સિવાય 64 ઠરાવો પાસ કરી આગામી સમયમાં પાલિકાની માલિકીને સોલરથી સજ્જ કરાશે, ધ્રાંગધ્રા તળાવનું બ્યુટીફીકેશન કરાશે)
(36 માં થી 35 સુધરાઈ ભાજપનાં : કોંગ્રેસનાં સુધરાઈનો વિરોધ ફીકો પડ્યો)
ધ્રાંગધ્રા નગરપાલિકા ની  સામાન્ય સભા મળેલ જેમાં શહેર ના  વિસ્તારો માં પાણી,ગટર ,રસ્તા અને વીજળી  બાગ બગીચા સાથે ની પ્રાથમિક સુવિધાઓ માટેનુ  78 કરોડ નું બજેટ ધ્રાંગધ્રા નગરપાલિકા ના પ્રમુખ કલ્પનાબેન  રાવલ ના  અધ્યક્ષ સ્થાને મળેલ હતું. 2022/23 ની સાલ નું આ અંદાજપત્ર કારોબારી ચેરમેન ગાયત્રીબા મનોહરસિંહ રાણા અને ફાઈનાન્સ કમીટીના ચેરમેન કર઼ણઁદેવસિહ જાડેજા એ રજુ કરેલ તેમજ આ બજેટ બેઠક માં ફાયનાન્સ કમિટી ના યુવા ચેરમેન  શાસકપક્ષ ના નેતા કુલદીપસિંહ ઝાલા અજીતસિહ જાડેજા પ્રહલાદસિહ પઢીયાર પ્રવિણભાઈ રબારી હીરેન઼ભાઈ  ,ચીફઓફીસર મંન્ટીલભાઈ પટેલ શહેર ની સુખાકારી સુવિધા માટે  અંદાજપત્ર રજુ કરેલ જેને  ભાજપના  હાજર રહેલ તમામ ચૂંટાયેલા સભ્યો દ્વારા સવઁનુ મતે  મંજુર કરવામાં આવેલ ત્યારે સામાન્ય સભામાં બજેટ સીવાય 64ઠરાવ રજુ કરવામાં આવેલ ત્યારે વિપક્ષના સભ્ય ઈમ્તીયાઝભાઈ દ્વારા અમુક મા વિરોધ કરવામાં આવેલ પણ બહુમતી થી મજુર કરવામાં આવેલ હતા

IMG-20230327-WA0181.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *