Gujarat

રાજકોટ ના શાપર-વેરાવળ  7ગુમસુધા તેમજ 2-અપહરણ થયેલ બાળ કિશોરીઓને ટેકનીકલ સૌર્સ અને હ્યુમન સોસને આધારે  શોધી કાઢતી શાપર(વે.) પોલીસ

શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓએ દ્વારા ગુમ થનારને શોધી કાથવા સુચના આપેલ જેના અનુસંધાને શ્રી કે.જી.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ ગોંડલ તથા શ્રી એનજી.ગોસાઇ સાહેબ સર્કલ પો.ઇન્સ. ગોંડલ સર્કલ તથા શ્રી એસ.જે.રાણા પોલીસ સબ ઇન્સ્પેકટર શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન તથા શ્રી આર.વી.ભીમાણી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા શ્રી જી.એલ.ગજેરા પોલીસ સબ ઇન્સ્પેકટર શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન નાઓએ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દીશાઓમા તપાસ કરતા ટેકનીકલ સૌર્સ અને હ્યુમન સોસને આધારે તથા મળેલ હકીકતને આધારે આસામ, મધ્યપપ્રદેશ તથા ગુજરાત રાજયના અગલ અલગ જીલ્લાઓમાંથી કુલ-૭ ગુમસુધા વ્યક્તિઓ તથા ૦૨ અપહરણ ના કામે ભોગબનેલને આરોપી સાથે શોધી કાઢે છે.
(9) શાપર વે પોસ્ટ એ.પાર્ટ ગુ.ર.ન ૧૧૨૧૩૦૯૧૨૩૦૦૨૭૪૨૦૨૩ આઇ.પી.સી ૬ ૩૬૩.૩૬૬ ના કામે ભોગ (૨) શાપર વે પોસ્ટે એ.પાર્ટ ગુ.ર.ન ૧૧૨૧૩૦૯૧૨૩૦૧૯૬/૨૦૨૩ આઇ.પી.સી ૬ ૩૩.૩૬૬ ના કામે ભોગ
બનનાર તથા આરોપીને શોધી કાઢેલ છે.
(1) શાપર (વેરાવળ) પો.સ્ટે, ગુમસુધા રજી. નંબર- ૯૧૪૨૦૨૨, તા.૧૯/૧૧/૨૦૨૨ ના કામે ગુમથનાર કાળીબેન વાઓફ સુરેશભાઈ ધેડા, જાતે-આદીવાસી, ઉ.વ.૩૪, રહે.ગલતી, તા-રાણાપુર જી-જાંબુવા,મધ્યપ્રદેશ. (૨) શાપર (વેરાવળ) પો.સ્ટે. ગુમસુઘા . નંબર- ૬૪૦રર, તા ૧૦/૦૯/૨૦૨૨ ના કામે ગુમથનાર (3)મનીષાબેન વા/ઓફ ખાલસિંગ રૂમાલભાઈ મેડા, જાતે-આદીવાસી, ઉ.વ.રર, રહે.રૂપારેલ, થાના કાલીદેવી, જી-જાંબુવા,મધ્યપ્રદેશ શાપર (વેરાવળ) પો.સ્ટે. ગુમસુધા રજી. નંબર- ૯૮/૨૦૨૨, તા.૦૩/૧૨/૨૦૨૨ ના કામે શર્મીલા ડો.ઓફ રમેશભાઈ સેનવા, જાતે સેનવા, ઉં.વ. ૨૦, રહે.વીરાકુવા તા-ઠાસરા, જી-ખેડા,
(૪) શાપર (વેરાવળ) પો.સ્ટે. ગુમસુધા રજી. નંબર- ૧૨/૨૦૨૩, તા.૦૩/૧૨/૨૦૨૨ ના કામે કિરણ ડૉઑફ સવજીભાઈ સારીખડા, જાતે-અનુ જાતી, ઉં.વ.૨૩, રહે.કુંડી,તા-ઠાસરા, જી-ખેડા, (૫) શાપર (વેરાવળ) પો.સ્ટે. ગુમસુધા રજી. નંબર- ૦૭/૨૦૨૩, તા.૧૯/૦૩/૨૦૨૨ ના કામે કાજલબેન ડૉઓફ જેન્તીભાઈ મકવાણા રહે.પારડી વેલનાથ સોસાયટી ભવ્ય પાનની બાજુમા,તા-લોધીકા,મુળ ગામ ખાખીજળીયા, તા-ઉપલેટા, જી-રાજકોટ
(૬) શાપર (વેરાવળ) પો.સ્ટે, ગુમસુધા રજી. નંબર- ૧૦/૨૦૨૩, તા.૨૧/૦૩/૨૦૨૨ ના કામે ભાવેશભાઇ સઓ રમેશચંન્દ્ર લીંબોલા રહે-વેરાવળ રામનગર-૧ મસ્કત રોડ કન્યા શાળાની બાજુમા..તા-કો.સા શાપર (વેરાવળ) પોસ્ટે, ગુમસુધા રજી. નંબર- ૨૩:૨૦૨૩, તા.૨૩/૦૩/૨૦૨૨ ના કામે ચિંતનભાઇ વિનુભાઇ કમાણી રહે વાંસગીદાદાના મંદિર પાસે વેરાવળ,તા- કો સા.
આ કામગીરી શાપર (વેરાવળ) પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ. શ્રી આર.વી.ભીમાણી તથા પો.સબ.ઇન્સ. શ્રી જી.એલ.ગજેરા તથા IUCAW પો.સબ.ઇન્સ. શ્રી એસ.એમ.પરમાર તથા એ.એસ.આઇ. હરદિપસિહ આર. જાડેજા તથા પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ સી.જાડેજા તથા પો.હેડ.કોન્સ મહેન્દ્રભાઈ એન. ધાંધલ તથા ગોંડલ તાલુકા પો.સ્ટે.ના મહીલા પો.હેડ.કોન્સ ફેલાશબેન એમ કઢેચીયા તથા પો. કોન્સ, મહીપતસિંહ એમ. જાડેજા તથા પો.કોન્સ નરેશભાઈ ડી. લીંબોલા તથા પો.કોન્સ રવિરાજસિંહ એંચ જાડેજા તથા પો. કોન્સ. અનીલભાઇ વી. ધાંગા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *