સ્વ. જેન્તીલાલ જાદવજીભાઈ ઉનડકટ ના ધર્મ પત્ની ધીરજબેન જેન્તીલાલ ઉનડકટ
ઉંમર વર્ષ – ૯૬, તે જગદીશભાઈ- અશોકભાઈ-નીતીનભાઈ- પ્રફુલભાઈ- નલીનભાઈ- સ્વ.રેખાબેન રસીકલાલ વીઠ્ઠલાણી- મીનાબેન દિનેશભાઈ રાજા- દક્ષાબેન દિનેશભાઇ તન્ના- બીનાબેન કીરીટભાઈ મહેતા ના માતૂશ્રી તથા ભાવીન- કેયુર ના દાદીમાં નું આજરોજ તા.૧૦-૪-૨૦૨૩ સોમવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેમની સ્મસાન યાત્રા તા.૧૧-૪-૨૦૨૩ મંગળવાર ના રોજ સવારે- ૯:૦૦ કલાકે તેમના નીવાસ સ્થાને પોસ્ટ ઓફીસ શેરી, ન્યુ પ્લોટ પાસે થી નીકળસે…
ઉનડકટ પરિવાર ના જય શ્રીમન્નનારાયણ