સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બોડેલી પાસેની ફાટક ઉપરનો બ્રિજ બનાવવામાં આવે વાહન ચાલકોની કાયમી મુશ્કિલીઓનો અંત આવે
બોડેલીના છોટાઉદેપુર રોડ ઉપર આવેલ રેલવે ફટાકમાં જેતે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોડેલી આવ્યા હતાં ત્યારે રેલવેની ફાટક બંધ થઈ જતા ટ્રાફિક જામમાં તેમનો કાફલો ફસાઈ જતા ભારે મુશ્કેલીમાં મુખ્યમંત્રી મુકાયા હતાં ત્યારે તમને આ મુશ્કેલી જોઈને તાત્કાલિક સુધી ઉપર બ્રિજ બનાવવાની જાહેરાત તો કરી દીધી પરંતુ આ વાતને વર્ષો વીતી ગયા તેમ છતાં આ ફાટક ઉપર આજદિન સુધી બ્રિજ બનવા પામ્યો નથી ત્યારે પ્રજાજનો ચર્ચા કર્યા જોવા મળેછે કે એક દિવસમાં મુખ્યમંત્રી જો આટલા કંટાળીને બ્રિજની જાહેરાત તાત્કાલિક કરતા હોય તો વાહન ચાલકો રોજેરોજ ની કેટલી મુશ્કિલીઓ સહન કરતા હશે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ ફાટક ઉપરનો બ્રિજ બનાવવામાં આવે વાહન ચાલકોની કાયમી મુશ્કિલીઓનો અંત આવી જાય તેમ છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


