ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતી નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાજપના આગેવાનોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી.જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ દવે,તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણીયા,મુળજીભાઈ વાઘ સહીતના ભાજપના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


