Gujarat

આજ રોજ જોડિયા ગામે શ્રી ગઢવાળી મેલડી માતાજીનો (૨૪) કલાકનો નવરંગ માંડવો નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે… 

આજે જોડિયા ગામે નવરંગ માંડવો રોપવાનું શુભ ફળ મુહુર્ત  વિક્રમ સવત 2079 ચેત્ર વદ..11 ને તા.16.04.2023 ને રવિવારના શુભ ચોઘડિયા માં રાખવા માં આવેલ છે.. માડવાના અવસરો..
થાભલી રોપણ સવારે 7.30 કલાકે..ભુવા ના સામૈયા સવારે 10.30 કલાકે..થાંભલી વધાવવા નું તા.17.04.23ને  સોમવારે સવારે 7.30 કલાકે… જોડિયા ગામ સમસ્ત હિન્દુઓ  આજે સાંજે 5.30 કલાકે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે…
જોરુભાબાપુ.ધ્રાગડાવાળા ની શ્રી મહાકાળી માતાજી. શ્રી મોમાઈ માતાજી ગાદીપતી શ્રી ગઢવાળી મેલડી માતાજી જોડિયા ના ભુવા શ્રી ચંદુભાઈ બચુભાઈ ધામેચા. માંડવે રૂડી ડાક વગળlશે સ્ટેજ નો સિંહ ધ્રાગડાવાળા મુકેશભાઈ રાવળ.. અને અન્ય. પાંચ ભુવા શ્રીઓ..દેવજીભાઈ પારજીયા.(હાજનારી)..હિતેન્દ્રગીરી ગોસ્વામી.(જોડિયા).. શ્રવણભાઈ સીરોયા.(જોડિયા)..સુરેશભાઈ કારૂ.(જોડિયા).મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા……..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા.

IMG20230416104801.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *