Gujarat

માણાવદરમાં રમઝાન માસમાં બાળકે રોઝુ રાખી ખુદાની બંદગી કરી

માણાવદરના સરદારગઢ પરામાં રહેતા ઇમરાનભાઇ કુરેશીના પાંચ વર્ષના બાળક મુઝમીલ કુરેશીએ ધોમધખતા તાપમા રોઝુ રાખ્યું હતું. માત્ર પાંચ વર્ષની નાની ઉંમરે માણાવદરના મુઝમીલ કુરેશીએ ધોમધખતા તાપમાં રોઝુ રાખી ખુદાની બંદગી કરી હતી
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20230420-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *