માળીયા હાટીના તાલુકા નુ ગામ કુક્સવાડા. કુક્સવાડા મા બિલનાથ મહાદેવ ની જગ્યા મા અમાસ ના દિવસ નિમિતે બટુક ભોજન. કુક્સવાડા બિલનાથ મહાદેવ ની મંદિરે બટુક ભોજન તથા ગ્યામ જનો પ્રસાદ લીધી હતી ભોળાનાથ ની જગ્યા મા આયોજન કરાયું હતું તથા સહયોગ તથા બિલનાથ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તથા મા ગૌ સેવા હોસ્પિટલ કુક્સવાડા તથા જુંજારપુર ગૌ સેવા તથા માંગરોળ ગૌ સેવા ના સહયોગ થી આ કાર્ય કરવામાં આવ્યું હતું અને આ લાભ ગ્રામજનો એ લીધો હતો તથા બિલનાથ ગ્રુપ દ્વારા આ કાર્ય કરી ધન્ય અનુભવ કરાયું હતું અને બિલનાથ ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવીયો હતો અને લોકો એ લાભ લીધો હતો….. રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા


