Gujarat

શિવમ્ ચક્ષુદાન -આરેણા દ્વારા તા.૨૮/૪/૨૩ ના ત્રણ દેહદાન ના સંકલ્પપત્ર ભરાયા        

આજ રોજ હાલ રાજકોટ રહેતા અને મુળ આરેણા ગામના વતની એવા ભાવેશભાઈ વીરજી ભાઈ જેઠવા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી મીરાબેન જેઠવા અને સાથે એજ પરિવારના અને મારા નાનપણના પરમ મિત્ર એવા મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ જેઠવા એ દેહદાન ના સંકલ્પ પત્ર ભર્યા છે.સાથે આજ પરિવાર ના અને મારા ફતેશ્ર્વર સમય ના મિત્ર એવા ધરમભાઈ જેઠવા અને એમના અર્ધાંગની કંચનબેન જેઠવા દ્વારા નેત્રદાન ના સંકલ્પ પત્ર ભર્યા છે.
       આ પરિવાર ના સદસ્યો રક્તદાનમા પણ ઉમદા સેવા આપી રહ્યા છે.કિશનભાઈ જેઠવા રેગ્યુલર રક્તદાતા છે.તેમજ શિવમ્ ચક્ષુદાન -આરેણા ની લગભગ બધી જ સેવા સાથે કાર્યરત છે. આમ આ માનવ ઉપયોગી સેવા સાથે આ જેઠવા પરિવાર કાયમી તત્પર હોય છે… રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા

IMG-20230428-WA0103-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *