આજરોજ વેરાવળ ગ્રામ પંચાયત કચેરી ખાતે જિલ્લા Sp જયપાલસિંહ રાઠોડ સર ના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વેરાવળ-શાપર એક ઇન્ડસ્ટ્રી જોન હોય તેમજ જિલ્લા વિઝીટ કાર્યક્રમ અંતર્ગત તાલુકા ના વિવિધ ગામોમાં રૂબરૂ મુલાકાત કરી ગ્રામજનો ના પ્રાણપ્રશ્નો સાંભળ્યા હતા.તેમજ
ઑનલાઇન ટ્રાન્જેકશન કૉલિંગ દ્વારા માંગવામાં આવતા OTP કે પાસવર્ડ કયારેય ન આપવા તાકીદ
કરેલ હતી. તેમજ
જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, વિવિધ ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ ના ઓવનરો તેમજ
આ પ્રસંગે શાપર-વેરાવળ ના PSI S. J. રાણા સર તેમજ સરપંચ રવિરાજસિંહ જાડેજા અને સદસ્યો સહીત ના ઉપસ્થિત રહી Sp સર નુ બુકે આપી સ્વાગત કરેલ હતું. તેમજ લોકો નુ અભિવાદન કર્યું હતું જેમાં ગ્રામજનો ના પ્રાણ પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ વહેલી તકે નિવારણ થાય તેવી ખાતરી આપેલ હતી.જેમાં આ તકે વેરાવળ-શાપર ના PSI S. J. રાણા સાહેબ. તેમજ
સરપંચ રવિરાજસિંહ જાડેજા,જયદીપ સિંહ ભટ્ટી, ભૂતપૂર્વ સરપંચ મુકેશભાઇ કાપડિયા,જસ્મતભાઈ સાંગાણી,ઉપ-સરપંચ રણજીતસિંહ બારડ,સદસ્ય પારુલબેન ભૂત,મનીષાબેન સંચાણીયા,કલ્પેશભાઇ કુણપરા,ગોવિંદભાઇ રાઠોડ,ગોવિંદભાઇ મકવાણા,અને ગામના આગેવાનો તેમજ બહેનો અને ગ્રામ પંચાયત કચેરી સ્ટાફ સહીત ગ્રામજનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


