આજે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ હોય જેને લઈને દેશ ભરમાં લોકો મન કી બાત કાર્યક્રમમાં જોડાયા હતા ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ દરેક બુથ ઉપર મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો, નગરમાં મન કી બાત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોરચા સભ્ય લીલાબેન રાઠવા, મુસ્તુફા ચૌહાણ સાહિતમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


