Gujarat

વેરાવળ-શાપર મા દિવસભર વાદળ છાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અમી છાટણા કર્યાં.

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી ફરી વાર કરાઇ છે. ત્યારે ગત રોજ શાપર-વેરાવળ અને આજુબાજુના ગામો મા
દિવસભર વાદળછાયા વાતાવરણ રહ્યું હતું અને બાદમાં 2 વાગ્યા આસપાસ વાતાવરણ મા અચાનક પલટો આવ્યો હતો.દિવસ ભર ઠંડો પવન સુસવાટા મારતો હતો.ભર ઉનાળે બપોર ના સુમારે
વાદળછાયા વાતાવરણ વચ્ચે વેજીબલિટી ઘટતા સાંજ જેવો માહોલ સર્જાયો હતો.
આ વરસાદી વાતાવરણ વચ્ચે પાક મા પણ વ્યાપક પ્રમાણમા નુકશાન થવા ની ભીતિ સેવાય રહી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *