નવનિર્માણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તેવી જ રીતે દર ત્રણ વર્ષ સુધી વૈશાખ માસમાં અને પાચમાં મહિના માં નવચંડી હોમ હવન કરવામાં આવે છે. તેમાં આજે બીજા વર્ષે તા.04.05.2023 ના રોજ માતાજીના મંદિર ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા નવચંડી હોમ હવન કરવામાં આવેલ છે. જેમાં ભરવાડ સમાજના 15 નવ દમપતિ ઓએ હવન ના યજમાન પદે લાભદાયક કાર્ય માં જોડાયેલ છે. અને નવચંડી હોમ હવન ના શાસ્ત્રીજી કમલેશભાઈ જાની અને તેમના સાથી બ્રહ્નણો દ્વારા શાસ્ત્રોકત વિધિ પ્રમાણે બપોરના 1.30 વાગ્યે બીડું હોમવાનીવિધી પૂર્ણ કર્યા બાદ મહાપ્રસાદ લેવા માં આવેલ છે…………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………….


