Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતેથી ત્રણ ગ્રામ પંચાયતોમાં 17 જેટલા પાણીના ટેન્કરનું વિતરણ કરાયું

છોટાઉદેપુર જિલ્લા પંચાયતની જિલ્લામાં 15માં નાનાપંચની 10% ની ગ્રાન્ટમાંથી મોટી સઢલી ઝેર અને રૂમડીયા મળી કુલ ત્રણ ગ્રામ પંચાયતોમાં 4500 લિટરના 17 જેટલા પાણીના ટેન્કરોનું વિતરણ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ હસ્તે જિલ્લા પંચાયત ખાતેથી કરાયું હતું , જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની સાથે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, કારોબારી સમિતિના ચેરમેન ઉમેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલાબેન રાઠવા સાથે અધિકારીઓ અને જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

20230511_135147.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *