Gujarat

રાણપુરના ધારપીપળા ગામે ઝાંઝરકાના મહંતના હસ્તે પ્લોટ વિતરણ કરવામાં આવ્યા..

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સવગુણનગર ના નિર્માણ અર્થે પ્રસિધ્ધ ઝાંઝરકા સવગુણ સમાધી સ્થાનના લઘુ મહંત પરમ પુજ્ય યોગીનાથજીબાપુ હાજર રહ્યા હતા.જ્યા પરમ પુજ્ય યોગીનાથજીબાપુ ના હસ્તે પ્લોટ ધારકો ને સાલ ઓઢાડી સન્માનિત કરીને આશિર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન રાણપુરના અગ્રણી બિલ્ડર સિધ્ધરાજભાઈ રબારી,હીરાભાઈ ખાણીયા,હરીરામભાઈ સાધુ,લક્ષ્મણભાઈ ખાણીયા,રમેશભાઈ પરમાર દ્રારા આયોજન કરવામાં આવ્યુ હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *