કર્ણાટકમાં 135 થી વધુ સીટ આવતા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે છોટાઉદેપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સહિતના હોદ્દેદારોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ મીડિયામાં પતિક્રિયા આપતાં જણાવ્યું હતુ કે આજે શનિવારના દિવસે બજરંગ બલીના આશીર્વાદ મળ્યા છે જેથી કરીને કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે તેવું જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


