Gujarat

રાણપુરના અગ્રણી બિલ્ડર ઈરફાનભાઈ ખલાણી નો આજે જન્મદિવસ…

બોટાદ જીલ્લાના રાણપુર શહેર સહીત તાલુકામાં યુવા બિલ્ડર તરીકે મોટુ નામ ધરાવતા અને મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાન ઈરફાનભાઈ ખલાણી નો આજે જન્મદિવસ છે.ઈરફાનભાઈ ખલાણી આજે પોતાના જીવનના 41 વર્ષ પુર્ણ કરી 42 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ઈરફાનભાઈ ખલાણી એક વિશાળ મિત્ર સર્કલ ધરાવે છે.અને અનેક સેવાકીય અને સામાજીક કાર્યો માટે હર હંમેશ તૈયાર હોય છે એવા ઈરફાનભાઈ ખલાણી ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના……

IMG-20230518-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *