અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
* જેમાં જગમાલભાઈ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્લીમા જે ચુકાદો આવ્યો તેને આવકારી આભાર માન્યો તેમજ કહ્યું કે દિલ્લી સરકાર હવે ખુબ વધુ તાકાતથી કામગીરી કરી શકશે.
* વેરાવળ ડો ચગ આત્મહત્યા કેશને 3 મહિના થી વધુ સમય થયો જેમાં ચગ સાહેબ નો પરિવાર લોહાણા સમાજ ના આગેવાનો, મેડિકલ એસોસિએસન્, સામાજિક સંસ્થાઓ, ઘણી મેહનત પછી પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હતી.
સુપ્રીમકોર્ટ ના ચુકાદાને ધ્યાને લઈ હાઇકોર્ટમા 4 પોલિસ અધિકારી સામે કન્ટેમ અરજી દાખલ થઈ હતી જેમાં ગુજરાત હાઇકોર્ટ એ એવું કહ્યું કે સુપ્રીમકોર્ટનાં ચુકાદાની કન્ટેમ ચલાવવાની સતા અમને નથી.
પરંતુ હાલ પરિસ્થિતિ એવી થઈ કે ચગ સાહેબ નો પરિવાર તેમજ તેમના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટ માં જવાની તૈયારીમાં હતો. સુપ્રીમ કોર્ટ હુકુમ કરે તો ભાજપના સાંસદની મુસીબોતો વધી શકે આ મુસીબતો ના વધે એટલે માટે આ fir લેવામાં આવી.
90 ટકા લોહાણા સમાજ ભાજપમાં હોવા છતાં પણ આ ભાજપ સરકાર સાંસદને બચાવવા માટે ખુલ્લે આમ મદદ કરે છે
આજની આ કોન્ફરન્સ માં પ્રદેશ કાર્યકારી પ્રમુખ જગમાલ ભાઈ વાળા બિપીનભાઈ તન્ના રાજાભાઈ પરમાર
90 સોમનાથ વિધાનસભા અધ્યક્ષ સહીત ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું
જગમાલ ભાઈ વાળા
પ્રદેશ કાર્યકારી પ્રમુખ
બિપીનભાઈ તન્ના
ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી
રાજાભાઈ પરમાર
90 સોમનાથ વિધાનસભા અધ્યક્ષ
આમ આદમી પાર્ટી


