આથી તમામ ધર્મ પ્રેમી જનતાને જણાવતા હર્ષ થાય છે કે *તા.21/05/23 ને રવિવારનાં* રોજ શ્રી રામદેવજી મહારાજનાં પાઠ તેમજ *કેશોદ ગામની પ્રખ્યાત વછરાજ ધૂન મંડળનો* કાર્યક્રમ તથા બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલ છે તો પધારવા સૌને હાર્દિક નિમંત્રણ છે.
*બટુક ભોજનનો સમય :- ૫ થી ૭ કલાક સુધી*
*ધૂન નો સમય :- ૯:૩૦ કલાકે રાત્રે*
*સ્થળ:- શ્રી વાછરા ડાડાનું મંદિર*
*(કષ્ટ ભંજન હનુમાન મંદિર)*
*બાંટવા રોડ – માણાવદર*
રીપોર્ટર – દિપક રાજા – માણાવદર
