કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ જામનગર એરફોર્સથી દ્વારકા જવા માટે રવાના
થયા હતા. આ તકે, કેન્દ્રીય મંત્રીશ્રીની સાથે સાંસદ શ્રી પૂનમબેન માડમ પણ સામેલ થયા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારકા જવા રવાના થયા, ત્યારે જામનગર એરફોર્સ ખાતે અધિક
નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ એર કમાન્ડર શ્રી આનંદ સોઢી ઉપસ્થિત રહ્યા
હતા.


