માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીલેશભાઈ જોશી ના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્ય મીડિયા ઇન્ચાર્જ પાર્થભાઈ પંડ્યા અને પારૂલ બેન ગાગલાની ના અધ્યક્ષ સ્થાને એક આયુર્વેદિક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જિલ્લા પ્રમુખ વિવેકભાઈ મહેતા જિલ્લા મહિલા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ જિલ્લા મહિલા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા શહેર પ્રમુખ નયનાબેન કોટડીયા શહેર ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ કૂડેચા સહિત તમામ સભ્યો હાજરી આપી હતી જે જિલ્લા મીડિયા ઇન્ચાર્જ ચૈતન્ય ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ કાર્ય ને ગુજરાત રાજ્ય મીડિયા ઇન્ચાર્જ પાર્થ પંડ્યા દ્વારા બિરદાવવામાં આવ્યું હતું અને ગુજરાત માં આવા આયોજન તમામ ટીમો દ્વારા કરવામાં આવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી


