ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી,વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ન જવું પડે અને ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા ” FIR ” ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય જે અન્વરો પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામાં આવતી – –FIR “ અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે પારનગર રેન્જ આઇ શ્રી ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં અમરેલી જિલ્લામાં ” #FIR ” શ્રી દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી
પાડી,નાગરીકોના ચોરાયેલ વાહનો મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ચલાલા પો.સ્ટે ગુ.ર.નં-
૧૧૧૯૩૦૬૩૨૩૦૧૧૩૪/૨૦૨૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા ૦૮/૦૫/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ હોય જે અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી કે.એલ.ગળચર ની સુચના મુજબ સદરહું ગુન્હાની તપાસ હાથ ધરવામાં આવેલ હોય અને તા.૧૯/૦૫/૨૦૨૩ ના રોજ ટેક્નીકલ સોર્સ આધારે ચલાલા અમરેલી રોડ ઉપર ખખડા પીર ના પુલ પાસેથી ચલાલા સર્વેલન્સ ટીમ દ્વારા એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની અંગઝડતી કરતા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ
ઇસમ વિરુધ્ધ ચોરીના મોબાઇલ ફોન આધારે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગત
૧) ચલાલા પો.સ્ટે.ન,૧૧૧૯૨૦૧૩૨૩૦૧૧૩/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ મોબાઇલ ફોન સેમસંગ
કંપનીનો માક મોડેલ નો કી.રૂ.૧૨,૦૦૦/- નો મોબાઇલ ફોન આરોપી પાસેથી રીકવર કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) ભીખુના કનુનાથ ધાધલ ઉ.વ.૪૫ ધંધો.ડ્રાઇવિંગ રહે.અમરેલી,ગુજકો વિસ્તાર તા- અમરેલી
આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના પોલીસ સબ.ઇન્સ શ્રી કે.એલ.ગળચર સાહેબની સુચના અને માર્ગદર્શન રૂઠળ ચલાલા પો.સ્ટે સર્વેલ્સ ટીમના હેડ કોન્સ યુવરાજભાઇ વાળા નયા હેડ.કોન્સ મીહીરભાઇ ચુડાસમા તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ સરખૈયા તથા પો.કોન્સ નજુભાઇ વાળા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


