Gujarat

ઢાંકણિયા ગામે આંગણવાડી ફરજ બજાવતા બહેનનો વિદાય સમારંભ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના કઠલાલ તાલુકાનું અંતરિયાળ, મહોર નદી કિનારે વસેલ ઢાકણીયા ગામ ની  આંગણવાડીમાં ફરજ બજાવતા તેડાગર તેજુબેન કારાભાઈ નો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નીલમભાઈ શાહ, નિવૃત્ત શિક્ષક ધનાભાઈ પરમાર, ભગવાનસિંહ પરમાર, માજી ડેલિકેટ ભગવાનસિંહ, મલેક  (અનારા )તેમજ નાઝિમભાઈ ખોખર ,નિવૃત આચાર્ય પ્રતાપસિંહ , નિવૃત વિસ્તરણ અધિકારી સી. વી. પરમાર આંગણવાડીની બહેનો અને સુપરવાઇઝર તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG_20230523_200418.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *