Gujarat

મહુધા તાલુકાના ઉંદરા ઉ.બુ.માં અને ઉ.મા વિધાલયનું  SSC નું પરિણામ ૬૩.૪૧%

મહુધા તાલુકાના ઉંદરા સાવૅજનિક ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ધો-૧૦ SSC બોડૅ માર્ચ -૨૦૨૩ પરીક્ષાનું પરિણામ ૬૩.૪૧% આવેલ છે,પ્રથમ નંબરે માહી એમ.પટેલ ૮૮.૩૩ %,બીજા નંબરે જયેશ એસ.સોઢા પરમાર૮૪.૧૧ %, ત્રીજા નંબરે હાર્દિક એસ.પરમાર ૮૧.૦૯ % સાથે ઉત્તિર્ણ થઈ શાળા તથા ગામનું નામ રોશન કર્યું છે બોડૅના તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી ઉત્તરોતર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ શાળાના આચાર્ય બુધાભાઈ એ પાઠવી હતી, તેમજ શાળાનાં શિક્ષક મિત્રોને પણ શુભેચ્છાઓ આપી બિરદાવ્યા હતા.

IMG-20230525-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *