રાજકોટ જિલ્લા મા આવેલ વાજડી વડ ગામમાં ઇટ ઉત્પાદકોની ઉંદારતા સામે આવી છે.મંદિરમાં ઈંટો નું દાન કર્યું
કાલાવડ તાલુકા ના દાણીધાર ધામ માં આવતી તા ૬/૬ ના રોજ શ્રી ૧૦૮ કુંડી મહા વિષ્ણુ યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે જેમા વાજડી વડ ગામની આજુબાજુ માં ઈટો બનાવતા તમામ ઇટ સપ્લાયરો તરફથી ઉતમ કાર્ય કરવામાં આવી રહ્યું છે કે જેઓ દ્વારા ઈંટ ના બધ્ધા સપ્લાયરો દ્વારા એક એક ટ્રેક્ટર મળીને કુલ ૨૦ ટ્રેકટર ઈટો એટલેકે ત્રીસ હજાર જેટલી ઈંટો દાણીધાર ધામ ખાતે મંદિર જગ્યામાં દાનમાં આપવામાં આવી હતી. છે.જેમાં ઈંટો નો વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ઉંદાતાર નું પ્રમાણ પૂરું પડતા લોકોએ અભિનંદનનો વરસાદ વસાવ્યો હતો
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


