હાર્દિક કાનાબાર પ્રાચી
સૂત્રાપાડા મુકામે રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા અને સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુત્રાપાડા નાં માધ્યમથી શ્રી માનસ વિદ્યાલય સુત્રાપાડા GHCL (જીએચસીએલ) ફાઉન્ડેશન નાં પટાંગણ માં વાય.20 યૂવા સંવાદ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક યુવાનો અને ગામજનો જોડાયા હતા. તેમજ તાલુકા ભાજપ નાં પ્રમુખ ભગવાનભાઈ બારડ તથા શહેર પ્રમુખ શ્રી ની પણ હાજર રહ્યા હતા ..આ કાર્યક્રમ માં યુવાનોને વૈશ્વિક પ્રવાહ સાથે જોડવાનો થતાં સાંપ્રત સમય નાં વિકટ જળવાયુ પ્રદૂષણ થતાં ગ્લોબલ વોર્મિંગ વિશે ચર્ચાઓ કરાઈ હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા સુત્રાપાડા શહેર નાં સંયોજક ધર્મેશભાઈ બારડ થતાં જીગરભાઇ અને ગ્રામ્ય સંયોજક શ્રી છગનભાઈ વાણવી તેમજ પ્રદીપભાઈ બારડ વગેરે એ જહેમત ઉઠાવી હતી ..


