Gujarat

વોર્ડ નંબર ૯ના જાગૃત રહીશો માટે અમરેલી શહેરમાં આયુષમાન કાર્ડ તેમજ વેકશિનેશન માટેના કેમ્પ આયોજન કરાયું

અમરેલી શહેર વોર્ડ નંબર ૯ના જાગૃત રહીશો માટે આજ રોજ એક આયુષમાન અને વેકશિનેશન માટેના સુંદર કેમ્પ રાખવામાં આવેલ છે, તો આ તકે વિસ્તારના જે વ્યક્તિ વેકશિન લેવામાં બાકી છે તેઓ લેવા આવેલ કોવીશિલ્ડ તેમજ કોવેકશિન બન્નેના ડોઝ આપવામાં આવ્યા. પહેલોતેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો. ચાંદની ચોક અમરેલીના અશરફભાઈ, ઈસ્માઈલભાઈ રાઠોડ,( ખન ખન) મહેબૂબભાઈ અગવાન, અમીનભાઈ મહીડા, ફિરોઝભાઈ કચરા(મગવાળા), અમીનભાઈ બોળાતર, મુબીનભાઈ ડેરૈયા, ઈમરાનભાઈ અગવાન, ઈમ્તિયાઝભાઈવગેરે લોકોએ ખડે પગે રહીને સુંદર આયોજન કરેલું.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *