Gujarat

ઉંદરા સા.ઉ.બુ.માધ્યમિક અને ઉ.મા.વિદ્યાલય ધોરણ – ૧૨ HSC નું ૮૮.૫૭ % પરિણામ.

મહુધા તાલુકાના ઉંદરા ગામની સાર્વજનિક ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ધોરણ – ૧૨ HSC બોર્ડ માર્ચ – ૨૦૨૩ પરીક્ષાનુ પરિણામ ૮૮.૫૭ % આવેલ છે. પ્રથમ નંબરે હેતવી.આર.રાઠોડ (૯૬.૦૬ ,પસૅનસ્ટાઈન રેન્ક), બીજા નંબરે પાયલ.એ.પરમાર (૯૪.૨૮, પસૅનસ્ટાઈન
રેન્ક ), ત્રીજા નંબરે (૩-A) વસંતભાઈ.એસ.પરમાર (૯૩.૬૭ પર્સન્ટાઈન રેન્ક) તેમજ ત્રીજા નંબરે (૩-B) કિંજલ.કે.પરમાર (૯૩.૬૭ પર્સન્ટાઈન રેન્ક ) મેળવી ઉત્તિર્ણ થઈ શાળા તથા ગામનું નામ રોશન કર્યું છે બોર્ડના તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી ઉત્તરોતર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ શાળાના આચાર્યશ્રી બુધાભાઈ એ પાઠવી હતી, તેમજ શાળાનાં શિક્ષક મિત્રોને પણ શુભેચ્છાઓ આપી બિરદાવ્યા હતા. સાથોસાથ શાળાના શિક્ષક મિત્રોએ પણ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

IMG-20230525-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *