Gujarat

ગાંધીજીના પેન્ટિંગમાં ગોધરાકાંડના ચહેરા મુકાતા વિવાદ સર્જાયો

અમદાવાદ
ઉદયપુરમાં ચાલી રહેલા કળા પ્રદર્શન ‘મહાત્મા ગાંધી ધ ટ્રુ સ્પીરીટ’માં એક પેન્ટિંગ પર વિવાદ ઊભો થયો છે. આ પેન્ટિંગમાં ગાંધીજીની સાથે ગુજરાતના તોફાનોનો ચહેરો ગણાતા અશોક પરમાર સહિતા ચહેરા મૂકાયા છે. જાેકે ફેસ ઓફ ટેરર તરીકે જાણીતા બનેલી અશોક પરમારે ગાંધીજીના ચિત્રમાં તેને જાેડવાની બાબતને કોમીસૌહાર્દનુ પ્રતીક ગણાવી કહ્યું હતું કે પોન્ટિંગનો હેતુ દેશને ગાંધીજીના અહિંસાનો સંદેશ આપવાનો છે. આ ચિત્રનો વિરોધ કરનારાની હું ટીકા કરુ છુ અને ચિત્ર બનાવનારા આર્ટીસ્ટની સરાહના કરું છું

Gandhiji-painting-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *