Gujarat

રાજુલા પો.સ્ટે ના મારા મારી ના ગુન્હામાં તેમજ ચોટીલા પો.સ્ટે ના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને રાજુલા ખાતેથી પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

શ્રી ગૌતમ પરમાર  પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓ તરફથી રાજયમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે હે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ  નાઓએ મારામારી તથા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રીએચ.બી.વોરા  સાવરકુંડલા વિભાગ નાઓએ માર્ગદર્શન આપેલ હતું.જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી જે.એન.પરમાર સાહેબ નાઓની ચોક્કસ બાતમી આધારે રાજુલા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ જી.એમ.જાડેજા તથા રાજુલા પો.સ્ટેના માણસો દ્વારા રાજુલા પો.સ્ટે દાખલ થયેલ .એ.પાર્ટ.ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૦૨૩૦૧૯૮૪૨૦૨૩ આઇ.પી.સી.ક.૩૨૯.૩૨૫.૧૪૩.૧૪૪.૧૪૭,૧૪૮.૧૪૯.૫૦૪.૫૦૬(૨તથા ચોટીલા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૧૦૦૯૨૨૦૪૩૪/૨૦૨૨ આઇ.પી.સી.ક.૩૮૦.૪૫૭.૪૫૮મુજબના ગુન્હામાં પકડવાની બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતી ફરતી મહિલા આરોપીને રાજુલા મુકામેથી ચોક્કસ બાતમી આધારે શોધી કાઢી રાજુલા પો.સ્ટેના ગુન્હામાં ધોરણસર અટક કરેલ છે,અને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે.
પિકડાયેલ મહિલા આરોપી વિગત-
જશીબેન વા/ઓ શાંતીભાઇ ચૌહાણ ઉવ.૫૫ ધંધો.મજુરી રહે.રાજુલાતત્વજ્યોતી તા.રાજુલા જી.અમરેલી
×ડીટેક્ટ કરેલ ગુન્હાની વિગત-
ચોટીલા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૧૦૦૯૨૨૦૪૩૪/૨૦૨૨ આઇ.પી.સી.ક.૩૮૦,૪૫૭.૪૫૮ મુજબ
મહિલા આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ-
(૧) રાજુલા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૦૨૦૧૧૭૬/૨૦૨૦ આઇ.પી.સી ક.ક.૩૨૪,૫૦૪,૧૧૪
તથા જી.પી.એકટ ૧૧૪ મુજબ
 (ર) રાજુલા પો.સ્ટે પ્રોહી ૪૧૭૮૧૬ પ્રોહી. ક૬૬બી, મુજબ
(૩) રાજુલા પો.સ્ટે પોહી ૦૬૪/૨૦૧૬ પ્રોહી ૧.૬૫ ઇ મુજબ
(૪) રાજુલા પો.સ્ટે પ્રોહી ૬૩/૧૭ પ્રોહી ક.૬૫ એ. એ. મુજબ
(૫) રાજુલા પો.સ્ટે પ્રોહી ૧૬૫/૧૮ પ્રોહી ૬.૬૫ ઇ ૮૧.મુજબ
(૬) રાજુલા પો.સ્ટે પ્રોહી ૫૪૪૮૧૯ પ્રોહી ક.૬૫(બી),૬૫ સી.ડી.ઇ.એફ મુજબ
(૭) રાજુલા પો.સ્ટે ભાગ સી ૯૮૮/૨૦ પ્રોહી કલમ ૬૫(એ)(એ) મુજબ
 (૮) રાજુલા પો.સ્ટે ભાગ સી ૧૦૯૯/૨૦ પ્રોહી ક.૬૫(એ)(એ),૬૫સી,ડી.એફ મુજબ
(૯) રાજુલા પો.સ્ટે પ્રોહી -૦૦૬૫/૨૦૧૪ પ્રોહી ક.૬૬ બી મુજબ
(૧૦) રાજુલા પો.સ્ટે પ્રોહી -૦૪૪૭/૨૦૧૪ પ્રોહી ક.૬૬ બી મુજબ
(૧૧) રાજુલા પો.સ્ટે પ્રોહી ૪૮૮૧૯ પ્રોહી કલમ ૬૫ ઇ મુજબ
 (૧૨) રાજુલા પો.સ્ટે સી પાર્ટ -૦૧૯૪/૨૦૧૮ પ્રોહી ક.૬૫ એ એ મુજબ
(૧૩) રાજુલા પો.સ્ટે સી પાર્ટ -૦૨૧૬/ ૨૦૧૮ પ્રોહી ક.પ ઇ મુજબ
(૧૪) રાજુલા પો.સ્ટે ભાગ-સી. પ્રોહી ગુ.ર.નં.૧૧૮૧/૨૦૨૦ પ્રોહી ૬૫ (એ).(એ).(સી) (ડી) (એક) મુજબ
(૧૫) રાજુલા પો.સ્ટે ભાગ-સી. પ્રોહી ગુ.ર.નં.૧૪૫૧/૨૦૨૦ ૬૫ (એ) (એ),(સી) (ડી) (એફ) મુજબ
 (૧૬) રાજુલા પો.સ્ટે ભાગ-સી. પ્રોહી ગુ.ર.નં.૧૧૯૩/૨૦૨૧ ૬૫ (એફ) મુજબ
 (૧૭) રાજુલા પો.સ્ટે ભાગ-સી. પ્રોહી ગુ.ર,નં.૦૬૭૪/૨૦૨૧ ૬૫ (એ) ,(એ), મુજબ
પકડાયેલ મહિલા આરોપી પ્રોહી બુટલેગર છે તથા મહિલા આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે. ખાતે પાસાની કાર્યવાહી થયેલ છે.
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેકટર શ્રી જી.એમ.જાડેજા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ હરપાલસિંફ વિક્રમસિંહ ગોહિલ તથા હેઙ.કોન્સ. સુરજમાઇ સોમાતભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા પો.કોન્સ. મયુરભાઇ રમણીકભાઇ કળસરીયા તથા મહિલા પો.કોન્સ ભારતીબેન નરશીભાઇ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230608-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *