સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે જેના થકી લોકો વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે હેતુથી સરકાર દ્વારા વિવિધ સ્થળે યોજનાઓ થકી તેનો લાભ તમામ લોકોને મળી શકે તે હેતુથી કેમ્પો સાથે આરોગ્ય ની સુવિધાઓ પૂરી પાડવા મા આવતી હોય છે ત્યારે સ્વાસ્થ્ય સુવિધાઓ ને લઈને અને માતાઓ અને બાળકો ને લઈને પણ સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. અને લોકોને પૂર્તિ સ્વાસ્થ્ય સુવિધાઓની લાભ સરકાર વતી મળી શકે તે હેતુથી સમય સમય પર કેમ્પો સાથે સાથે આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હોય છે. બનાસકાંઠા જિલ્લા નાં દાંતા તાલુકા નુ હડાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા નુ સોથી વધુ ડિલિવરી ધરાવતું કેન્દ્ર બન્યું.
દાંતા તાલુકા માં અતી પછાત વિસ્તારમાં આદિવાસી લોકો વસવાટ કરે છે આવા અંતરળીયા વિસ્તાર માં લોકો ને સારી આરોગ્ય ની સેવા ઓ મળી રહે તે માટે માટે હડાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નવ નિયુક્ત મેડિકલ ઓફિસર ડૉ. સુલ્તાન સીપાઇ દ્રારા અંતરળીયા વિસ્તારમાં આરોગ્ય ની વિવિદ્ય સેવાઓ સરળતાથી મળે તેવા પ્રયાસો કરવા માં આવ્યા આવા વિસ્તારો માં માતા મરણ અને બાળમરણ અટકે તે માટે સરકારી સંસ્થા માં ડિલેવરી થાય એવા પ્રયોસો કરવા માં આવ્યા છે લોકો માં જાગૃતિ આવે તે માટે આરોગ્ય અધિકારી દ્રારા અતી સુંદર કામગીરી કરવા આવી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


