બાળકોનો પાયો મજબુત હશે તો પોતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ હશે એટલે અત્યારથી બાળકોના કારકિર્દીને ચમકાવવાના સંકલ્પ સાથે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઉજવાતો ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ કાશીપુરા,ભીલવાણિયા ઉનડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા પંચાયત પ્રમુખે શુભકામનાઓ પાઠવી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


