Gujarat

માતર તાલુકા ના લવાલ ખાતે મહિપતસિંહ ચૌહાણ  દ્વારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ૨ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું

માતર તાલુકા ના લવાલ ખાતે મહિપતસિંહ ચૌહાણ  દ્વારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ૨ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું જેમાં બાયડ ના ધારાસભ્ય  ધવલસિંહ ઝાલા,સેવાકીય પ્રવુતિ કરનાર પોપટભાઈ,સામજિક કાર્યકર પ્રશાંતભાઈ એ હાજરી આપી અને ભામાશા  પ્રશાંતભાઈ ઠાકર એ સંકુલ માટે ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ નું યોગદાન આપવામાં આપવામાં આવ્યું.
 તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG_20230613_202132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *