Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાં યોજાઇ.

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડ  ખાતે  જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી,આ સામાન્ય સભામાં વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ તેમજ અધિકારીઓ અને જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230614-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *