Gujarat

ગિર સોમનાથ વેરાવળ માં ભારતિય જનતા પાર્ટી દ્વારા વડા પ્રધાન  નરેન્દ્ર મોદી ના ૯વર્ષ ની વિકાસ કાર્યો ની માહિતી ગાર કરાયા જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ભાઈ પિઠીયા શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા દ્વારા સંબોધન કર્યું 

અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા

ગીર સોમનાથ વેરાવળ માં કેકે મોરી સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ વેરાવળ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી ના વિકાસ માટે થયેલ કાર્ય ની વિગતો ની સંપૂર્ણ માહિતી આપી હતી જેમા ગિર સોમનાથ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો જ્શા ભાઈ બારડ તેમજ મહામંત્રી શ્રી ઓ ગીર સોમનાથ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના મહેન્દ્રભાઈ પિઠીયા  જિલ્લા પંચાયત પ્રમુખ રામી બેન વાજા કોડીનાર ના ધારાસભ્ય પ્રદ્યુમ્ન ભાઈ વાજા દ્વારા દીપ પ્રાગટય  કરી
ગીર સોમનાથ જિલ્લા ના શહેર પ્રમુખે દેવા ભાઈ ધારેચા દ્વારા સ્વાગત પ્રવચન આપ્યું હતું તેમજ ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા દ્વારા ભારતીય જનતા પાર્ટી ના વિકાસ કાર્યોની માહિતી પોતાના સંબોધન માં આપેલ સાથે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્ન ભાઈ વાજા દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ થિ ૨૦૨૩ સુધી કરેલ વિકાસ કાર્યો કરી દેશ માટે પ્રગતિ શીલ કામગીરી ની માહિતી પોતાના સ્વ્મુખે આપેલ આ કાર્યક્રમમાં વેરાવળ શહેર ના વેપારીઓ પ્રતિષ્ઠ નાગરિકો દરેક સમાજ ના પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો  બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *