Gujarat

નવ નિર્મિત હેલ્થ ચેક-અપ ડિપાર્ટમેન્ટનો શુભારંભ

ડો. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન, બકેરી મેડિકલ રીસર્ચ સેન્ટરમાં તા. ૨૦/૦૬/૨૦૨૩ ના રોજ ગ્રાઉન્ડ ફલોર પર નવ નિર્મિત અને અપગ્રેડ ફેસીલીટી સાથે હેલ્થ ચેક-અપ ડિપાર્ટમેન્ટનો શુભારંભ માનદ્‌ મંત્રી શ્રી રમાકાંત ઝાબરમલ, શ્રી ક્ષીતીશ મદનમોહન, શ્રી સંજય ચોકસી, શીલ્પા ચોકસી અને CEO ડો. શ્રી મનેશ અગરવાલ ના હસ્તે  દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યો. આ હેલ્થ ચેક અપ ડિપાર્ટમેન્ટમાં એકજ જગ્યા પર બ્લડ કલેકશન, એક્સ-રે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ઈસીજી, સીટી સ્કેન, એમ.આર.આઈ., ડેન્ટલ, આંખની તપાસ, ઈકો-ટીએમટી તેમજ કન્સ્લટેશન પણ થઈ શકશે.

IMG-20230621-WA0256.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *