21 જુન એટલે ઇન્ટરનેશનલ યોગ ડે અને અને આજે જ્યારે સમગ્ર વિશ્વ 9માં ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બોટાદ જીલ્લાના શહેરની ગીતાંજલી શાળામાં પણ યોગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના સંચાલક અરવિંદભાઈ ધરજીયા,વલ્લભભાઈ ધરજીયા અને શાળાના બાળકો તેમજ શિક્ષક મિત્રો એ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને શાળાના બાળકોને જીવનમાં યોગનું શું મહત્વ છે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


