Gujarat

બોડેલી અલીપુરા ગોપાલ ટોકીઝ થી રાજ ખેરવા માર્ગ પર ભરાયા પાણી

બોડેલીના અલીપુરા વિસ્તાર માં ભરાયા વરસાદી પાણી
બોડેલી આજે વહેલી સવારે પડેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના બનાવો પણ જોવા મળ્યા હતા પ્રથમ વરસાદે જ બોડેલી અલીપુરા વિસ્તારમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા બોડેલી અલીપુરા ગોપાલ ટોકીઝ થી રાજ ખેરવા વાળા રસ્તા પર પાણી ભરાતા રહીશો ને ભારી મુશ્કેલી વેટવાનો વારો આવ્યો હતો ઉલ્લેખનીય છે કે બોડેલીમાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડે છે ત્યારે પાણી રસ્તામાં અને અનેક જગ્યાઓ પર ભરાવાના બનાવ જોવા મળી રહ્યા છે ત્યારે પ્રથમ વરસાદ તંત્રની પોલ ખોલી નાખી છે અને પ્રથમ વરસાદે ગોપાલ ટોકીઝથી રાજ ખેરવા જે નવીન રસ્તો બનવાનો હોય ત્યાં જ પાણી ભરાયા ના બનાવો જોવા મળી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230624-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *