Gujarat

સાળંગપુરમાં બિરાજતા હનુમાનજીદાદાને 600 કિલો લાલ અને પીળા ખલેલાનો શણગાર કરવામાં આવ્યો……                                     

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.24-06-2023ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘાનો શણગાર ધરાવીને દાદાના સિંહાસનને 600 કિલો લાલ અને પીળા ખલેલાનો શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00  કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.  હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230624-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *