Gujarat

અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દુધાત માનવ મંદિર ની મુલાકાતે

અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત  સાવરકુંડલા માનવ મંદિર ની મુલાકાત લઈ ને ભક્તિ રામ બાપુ ના આશીર્વાદ લીધા ત્યારબાદ ભુવા ગામે સ્કૂલ ની મુલાકાત લીધી તેમજ વિજપડી ગામે પ્રાથમિક શાળાની મુલાકાત દરમ્યાન ગામ લોકોએ સ્વાગત કરેલ અને બાળકો સાથે શિક્ષણ બાબતે પ્રશ્નોતરી કરી અને શિક્ષકો તથા ગામના લોકો સાથે સ્કૂલ બાબતે ચર્ચા કરી વિપુલ દુધાત એક કોમન મેન ની જેમ લોકો ને મળી ને લોકપ્રશ્નો સાંભળ્યા આવનારા દિવસો માં શિક્ષણ ને લગતા અનેક ફેર ફાર કરી લોકો ના હદય માં અદકેરું સ્થાન મેળવેલ છે પોતે સાથે સાથે એડવોકેટ પણ હોય ત્યારે લોકો ને સારી રીતે સમજવાની પણ શક્તિ પોતાનામાં સમાયેલ હોય તેમ લોકો સાથે સંકળાયેલ રહે છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20211016-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *