Gujarat

માંગરોળ પત્રકાર સંઘના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી

જૂનાગઢ જીલાના માંગરોળ ખાતે માંગરોળ પત્રકાર સંઘના નવા હોદ્દેદારોની નિમણુંક અંગે શહેરના સર્કિટ હાઉસ ખાતે મિટીંગ મળી હતી. જેમાં પ્રમુખ તરીકે જીતુભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે નિતિનભાઈ પરમાર, સેક્રેટરી તરીકે નિલેશ રાજપરા, જોઇન્ટ સેક્રેટરી તરીકે કાસીબ શમાં, ખજાનચી વિવેકભાઈ મહેરની નિમણુંક કરાયા બાદ  હોદેદારોને પુષ્પહાર પહેરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ બેઠકમાં
વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
માંગરોળ

IMG-20211025-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *