લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ ના સભ્ય તથા સાધના સ્ટુડિઓના માલી લાયન મુકેશભાઈ લીંબસીયા એ પોતાના જન્મદિવસ હોઈ તેમના આર્થિક સહયોગથી *લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ* દ્વારા મુકબધીર શાળા, લાઠી રોડ, અમરેલી ખાતે ત્યાં રહેતા વિદ્યાર્થીઓ ને મિસ્ટ ભોજન જમાડવા પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેમનો જન્મ દિવસ હતો તે લા. મુકેશભાઈ લીંબસીયા,લા. દિનેશભાઇ કાબરીયા, લા. અરુણભાઈ ડેર, લા. ઉમેશભાઈ દુધત, લા. સતીશ ગજેરા તથા લા. મૌલિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


