Gujarat

જેતપુર ધણા સમયથી કુટણખાનું ચલાવતો શખ્સ ઇરફાન ભેખર પાસા હેઠળ વડોદરા જેલ ખાતે ધકેલતી એલ.સી.બી.

રાજકોટ જિલ્લા વિસ્તારમાં ખસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમો તથા અવાર નવાર ગુના આચરતા ઇસમોની ગુનાકીય પ્રવૃતિને અંકુશમાં લેવા સારૂ તેઓના વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી, રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના પો.સબ.ઇન્સ. શ્રી ઉંચમી હિલ તથા રીબડા તથા સ્ટાફના માણસો દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો તથા અવાર નવાર ગુના આચરતા અમોની ગુનાકીય પ્રવૃત્તિ બાબતે ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં સર્ચ કરી બાસેપીના ગુન્હાની માહિતી એકઠી કરી જેતપુર મીટી પો.સ્ટે. વિસ્તારમાં અનૈતિક રેહવ્યાપારના ગુના આચરતા ઇરફાન મામદભાઇ ખેભર રહે જેતપુર વાળા વિરૂધ્ધ પાસા હૈઠળ અટકાયત કરવા દરખાસ્ત કરતા રાજકોટ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ ની પ્રણીવ જોષી દ્વારા હુકમ નજે એમએજી પાસા કેસ નં.૦૪/૨૦૨૩ તા.૨૮/૦૬/૨૦૧૩ ના હુકમથી મજકુર ઇસમને પાસા તળે અટકાયત કરી વડોદશ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરતાં મજકુર ઇસમને પાસા હુકમની બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
પાસા અટકાયતીનું નામ સરનામ (૧) ઇરફાન મામદભાઇ ખેભર, ઉં.વ.૨૭, રહે.જેતપુર, નવાગઢ, બળદેવધારા, શંકર ભગવાનના મંદીર પાસે, તા,જેતપુર, જી.રાજકોટ,
આરોપી સહીત ઇતિલક-(૧) જેતપુર સીટી પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં, ૦૫૦૬/૨૦૨૩ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ કલમ ૩, ૪, ૫, ૬ મુજબ, (૨) જેતપુર સીટી પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૦૭૮૨૦૧૯ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ કલમ-૩, ૪, ૫ મુજબ, (૩) જેતપુર સીટી પી.સ્ટ, બી પાર્ટ ગુ.ર,ન, ૧૧૧૩૦૨૨૨૦૭૯૫૮૨૦૨૨ જુગાર ધારા કલમ- ૧૨ મુજબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *