બોડેલી અને ઢોકલીયા વચ્ચે હરખલી કોતર પસાર થાય છે જે કોતર પર નાળું બનાવામાં આવેલું છે જેની બાજુ માં બનાવમાં માં આવેલી સૌરક્ષણ દીવાલ માં તિરાડ પડવા થી દીવાલ તૂટેલી અવસ્થા માં જોવા મળી રહી છે જે જોખમી છે બોડેલી મેઈન બજાર થી ઢોકલીયા વિસ્તાર માં જવા માટે રહીશો નાળા પર થી અવર જવર કરે છે હાલ માં ચોમાસા ની ઋતુ ચાલી રહી છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી રહી છે આવનાર દિવસો માં ભારે વરસાદ થાય તો દીવાલ પડવાની સંભાવના રહેલી છે જે વાહન ચાલકોં માટે અને રહીશો માટે જોખમી બની છે. વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે જોખમી દીવાલ સમારકામ કરવામાં આવે તેવી રહીશો ની માંગ છે.બોડેલી અને ઢોકલીયા વચ્ચે ના નાળું પર બનાવામાં આવેલી સૌરક્ષણ દીવાલ તૂટી જતા જોખમી સાબિત થઇ રહી છે જોખમી દીવાલ થી જાન માલ ને નુકસાન થાય અને કોઈ દુર્ઘટના બંને એ પેહલા વહીવટી તંત્ર દ્વારા દીવાલ નું સમાર કામ કરવામાં આવે તેમ લોક માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા


