Gujarat

શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ. પ્રેરણા જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ. ખ્યાતિ મલ્ટીસપેશયાલીટી હોસ્પિટલ દ્વારા રવિવાર તા.2/7/2023 ના રોજ મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ

શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ. પ્રેરણા જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ. ખ્યાતિ મલ્ટીસપેશયાલીટી હોસ્પિટલ દ્વારા રવિવાર તા.2/7/2023 ના રોજ મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા હૃદયરોગ સાંધા તથા મણકા ના રોગ પથરી અને પ્રોસટેટ ના રોગ પેટના રોગ હાડકા ના રોગ જેવી ગંભીર બિમારી ઓ ના ડોક્ટરો દ્વારા જરૂરીયાત મંદ લોકો ને તપાસી નિદાન કરવા મા આવ્યુ હતુ આ કાર્યક્રમ મા ગણપતિ મંદિર ટ્રસ્ટ ના આગેવાન. પ્રેરણા જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ ના રંજનબા ગોહિલ અજીતસિંહ ચૌહાણ તેમજ હોસ્પિટલ ના ડોક્ટર તેમજ ગામના લોકો મોટી સંખ્યા લોકો હાજર રહ્યા હતા

IMG-20230702-WA0179.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *